Sunday, January 5, 2014

I promise! - ટૂંકી વાર્તા

"મને એકવાર ચાન્સ આપ. આજ પછી ક્યારેય તારી જોડે આવી રીતે નહિ વર્તું, I Promise!" વિપુલે જ્હાનવીને કીધું.
"ચાલ, તને ચાન્સ આપી પણ દઉં, તોય મારે તારો વિશ્વાસ કેવી રીતે કરવાનો?"
"મને ચાન્સ તો આપ, જો હું બીજીવાર પણ તને ખુશ નાં રાખી શક્યો તો મને ત્રીજો ચાન્સ ના આપતી, બસ?"

વિપુલ અને જ્હાનવી કલાસમેટ હતા, એમ.બી.એ. કોલેજમાં.બંનેનેએકબીજાનો સાથગમતો હતો, જ્હાનવી તો વિપુલને દિલ ફાડીને ચાહતી હતી, કદાચ વિપુલ પણ. પણ વિપુલ પોતાની દિલની વાત ખુલીને કહી નહોતો શકતો, એને એનો ભૂતકાળ આમ કરતા રોકતો હતો. એ આ ભૂતકાળને ભૂલાવવા જ મુંબઈ આવ્યો હતો. આ ભૂતકાળમાં હતો એનો પહેલો પ્રેમ, પ્રિયંકા.

 મુંબઈમાં એમ.બી.એ. ભણવાનું શરુ કર્યું ત્યારે વિપુલ એની જિંદગી પાછળ મૂકીને આવ્યો હતો, પ્રિયંકા. પ્રિયંકાએ કોઈ અન્ય સાથે લગ્ન કર્યા હતા. મુંબઈ આવ્યા બાદ, જ્હાનવી સાથે દોસ્તી થતા વિપુલે એની આગળ પ્રેમનો પ્રસ્તાવ મૂક્યો તો ખરો, પણ પ્રિયંકા હજુ એના દિમાગમાંથી ખસી નહોતી. કદાચ એટલે જ એ જ્હાનવીને દિલ ખોલીને અપનાવી નહોતો શકતો. એક દિવસ એના મિત્ર જોડે વાત થતા, એણે વિપુલને જ્હાનવીની માફી માંગી, પ્રિયંકાને ભૂલી જઈ નવી જિંદગી ચાલુ કરવાનું કીધું વિપુલને એ વખતે શંકા હતી કે જ્હાનવી એને માફ નહિ કરે, પણ જયારે જ્હાનવીએ એને બીજી તક આપી ત્યારે વિપુલે મનોમન ગાંઠ વાળી કે એ ક્યારેય જ્હાનવીને ફરિયાદનો મોકો નહિ આપે.

એમ.બી.એ.નાં બે વર્ષ ટો જાણે આંખના પલકારામાં પસાર થઇ ગયા. આ બે વર્ષમાં જ્હાનવી અને વિપુલ એકબીજાની ખૂબ જ નજીક આવી ગયા હતા. એમના મિત્રો માટે તેઓ એક આદર્શ કપલ હતા. વિપુલે નક્કી કર્યું હતું કે જેવું એનું યુ.કે. જવાનું નક્કી થઇ જશે, એ જ્હાનવી આગળ લગ્નનો પ્રસ્તાવ મુકશે.

પરતું ફરી એકવાર નસીબે પોતાનું ચક્કર ચલાવ્યું, વિપુલ જ્હાનવી આગળ લગ્નનો કોઈ પ્રસ્તાવ મૂકે એ પહેલા જ્હાનવીએ સમાચાર આપ્યા કે એની સગાઇ રાહુલ સાથે થઇ ગઈ છે. બિચારો વિપુલ, હજી પ્રિયંકાના આઘાતમાંથી માંડ માંડ બહાર આવ્યો હતો ત્યાં જ્હાનવીએ એને બીજો આઘાત આપ્યો હતો. જોકે સાથે સાથે ભગવાને બીજી એક સારી વાત એ કરી કે વિપુલ ને યુ.કે. જઈને જિંદગી આગળ વધારવાનો મોકો આપ્યો.

યુ.કે. પહોંચ્યા બાદ વિપુલે એનો ધંધો સ્થાપ્યો અને ખૂબ મહેનત કરીને વિકસાવ્યો. ત્યાંના ભારતીયોમાં વિપુલ એક યંગ અને સફળ બિઝનેસમેન તરીકે ઉભરીને આગળ આવ્યો.  આ બધી મહેનત પછી પણ એ પોતાના મિત્રો માટે મિત્રો માગે એટલો સમય ફાળવતો. એના બધા મિત્રોમાં આજે પણ ટોચનાં સ્થાને હતી, જ્હાનવી. જ્હાનવી માટે વિપુલ આજે પણ પોતાનું સર્વસ્વ છોડી શકતો. કોઈક વાર જ્હાનવી એને પૂછતી પણ ખરી કે આટલું બધું શા માટે? તો જવાબમાં વિપુલ ફક્ત એટલું જ કહેતો, 'કેમકે I Promised!'

Tuesday, June 12, 2012

After four long years....

Four years ago,  I was a "Girl Next Door" (In real sense), but then something happened and the table turned the other way round and I became what I am today, a confident lady who can handle the worldly challenges easily!!!

Today I am feeling that I must thanks all those who all are behind this, to all those who taught me how to be what I am today!!

First of all, I would like to thanks Uniqs. Guys we rock!!! Those two years I spent with you guys were the best!!!

Secondly, all the roomies I'd ever had!!!!
Devi!!!! Love you soooooo much gal!!!! You made that one year at hostel really comfortable for me!!!!! :-*
Shikhchiks!!!! you were the li'l sis I always wanted to look after....Thank you so much!!!! Mwahs!!!

In those two years I made some life long friends, on whom I can always rely. They gave me correct advice when I needed them the most! Some of them helped me out with my almost all crazy ideas. 
Thanks Ankita and Piyush,  for being there with me, I don't how I would have spent those boring Sundays and so-called Holidays without you guys!!!
And a really biiiig thanks to Harshit, you survived the Gujju Literature lover in me ;) otherwise I would have bwcome a techie who'd always hated their Mother Tongue!!!

In Pune I learned how to deal with Sarkari Babus... And they all deserve a real thank for that, so does the one who taught the li'l twenty something Girl, "How to be Professional yet become Great buddies".

  Yupp.... I am quite emotional after two years of coming back to home, but today when I look back to the Journey, I find that those two years made me a wise and confident lady from sweet immature girl. And you all deserve a biiiiig thanks and a very warm hug!!

Thanks guys for coming in my life and never going out of it!!!!

Love you all and miss 707 too!!!!!

(uhh....btw... few pics of college time is attached ;))


                                                 Uniqs in Party Mood.....

                                           
                                           Uniqs on their Professional way...


Thursday, May 31, 2012

On birth of my most beloved "baby"


Few months back, I and my Husband had gone for a dinner, and from our usual discussion on various topics, our talk went to the food that night. While criticizing that we came to a point where we thought I can be a good food reviewer and thus we conceived an Idea, to start our own food reviewing website. A site where anyone can add review of the restaurant they like or dislike. We have to take care of this idea just like an unborn child.

As everyone knows, a child does not enter this world without mother going through labour pains. Same way we faced many problems attached with birth of this website. To start with, we could not finalized the “look” of the website, when we finalized the development took a lort of time. Ultimately just like a human baby, the website took whole 9 months to get ready and meet the world and face its part of challenges.
So, our most beloved baby, Daawat-e-khaas has come to this world, with its first official look. Though I guess I have to feed it very well to make it a healthy “cerelac” baby, I’m feeling extremely happy for its birth

And for you all, please check http://www.daawat-e-khaas.com.

Monday, March 12, 2012

અમદાવાદ

અમદાવાદ-ધબકતું અને વિકસતું શહેર

અમદાવાદ-601 વર્ષનો ઇતિહાસ ધરાવતું શહેર,જેને અહેમદશાહ બાદશાહ થી લઈને નરેન્દ્ર મોદી સુધીના સત્તાધીશો જોયા છે.

અમદાવાદ- એક જમાનામાં સોથી વધુ કાપડની મિલો ધરાવતું શહેર,જે આજે ‘Verro Moda’ અને ‘Jack and John’ ના શો-રૂમ ધરાવે છે.

અમદાવાદ-જ્યાં એક જમાનામાં માણેકચોકમાં ખરીદી કરવા માટે લોકોના ટોળાં વળતા,એ શહેર આજે એક ડઝનથી પણ વધુ મોલ્સ ધરાવે છે.

અમદાવાદ- માણેકનાથ બાવાના શ્રાપથી શ્રાપિત એ શહેર જે આજે વિશ્વના નકશા પર પોતાની અલગ જ ઓળખાણ લઈને અડીખમ ઉભું છે.

અમદાવાદ- ગાંધીજીની કર્મભૂમિ અને ડૉ.વિક્રમ સારાભાઈની જન્મભૂમિ

અમદાવદ- IIM,NID,CEPTમાં ભણવા આવતાં બિંગુજ્રાતીઓંને ખુલ્લા મને આવકારતું શહેર.

અમદાવાદ- બિનઅમદાવાદીઓંને વેપાર કરવાની તક અને આવકાર આપતું શહેર.

અમદાવાદ-ભારતની એકમાત્ર સફળ BRTSનું શહેર

અમદાવાદ-ભૂકંપ અને કોમી રમખાણો પછી ઝડપથી ઊભું થઈને દોડવા લાગેલું શહેર

અમદાવાદ- ખાડિયાની પોળ,ગલી,ખડકી અને માણેકચોકમાં ખોવાતું શહેર.

અમદાવાદ- બાપદાદાના ઇતિહાસ પર ગર્વ લેતા શીખવાડતું શહેર.

અમદાવાદ- ચાઈનીઝ ભેળ અને મેક્સિકન ઈડલી પ્રેમથી ઝાપટતું શહેર.

અમદાવદ- વરસાદના પહેલા છાંટે દાળવડા અને નવરાત્રીની છેલ્લી રાતે ફાફડા જલેબી ખાતાં શીખવતું શહેર. (એમ ના કરો તો તમે અમદાવાદી નથી બોસ્સ)

અમદાવાદ- કંદોઈની પાંચ પાંચ પેઢીઓ આવવા છતાં એ જ સ્વાદની પરંપરા ચાલુ રાખતું શહેર.

અમદાવાદ-નવતાડનાં સમોસા અને જસુબેનનાં પિઝ્ઝા નું શહેર.

અમદાવાદ-નદીના બંને કાંઠે અલગ-અલગ સંસ્કૃતિ ધરાવતું શહેર.

અમદાવાદ- નગીનાવાડી અને અડાલજની વાવનું શહેર

અમદાવદ- ભારતના પહેલા પ્રાઇવેટ FM રેડીઓ અને પહેલા મલ્ટીપ્લેક્સનું શહેર.

અમદાવાદ- દારૂબંધી ને કારણે ખાવાનાનો નશો કરતું શહેર.


અમદાવાદ- કટિંગ અને મસ્કાબનનું શહેર.


અમદાવાદ- મારું શહેર


અમદાવાદ- આ બધા સિવાય પણ બીજી અનેક વિશેષતા ધરાવતું શહેર.

Thursday, January 12, 2012

Ghazal v/s Modern Music

While having bath, I heard the following talk on Radio Mirchi,Ahmedabad:

"Parth, Do you know Mehndi Hasan?"
"No Dhvanit, Who's he? Has he made one more rap of 'Kolaveri Di'?"
Dhvanit: "Ohho!! This generation!! Does not know anything,anyone beyond their choice. These guys don't know who Mehndi Hasan is, and tells us that we should listen to 'Kolaveri Di'!!!"

Well, now let me clear up some facts, here Dhvanit-the main RJ-is not much older,not more than 30 while Parth-his Junior- is in his early 20s.

But when Dhvanit blames "Today's Generation", it hurts-to GenX, to the Youngsters, to Me. Just for one reason, when we tells this so called older generation to try the music of our generation they tell us that 'IT'S NOT MUSIC' or 'U MUST CHANGE YOUR TASTE', but when it's about their music, every young and old INDIAN must know it, must like it.

No doubt Mehndi Hasan is a great Ghazal singer, but there are fair chances that people don't consider to listen a Ghazal in their early 20s or consider it as a very serious type of music.

And when we are talking about Ghazal and Raps,how many of those who are 'opposing' the modern music really have heard it?

Another example he gave was of "show off" of our generation. As per him anyone in their 20s asking for a pass of Saptak(An annual classical music festival taken place in Ahmedabad) want to be a 'celeb' in their group. Dear Dhvanit, can't that 20 something guy be a classical music fan? Can't he has knowledge of classical music? Can't he be learning classical since long?

It's the same like you just bitch about Younger Generation because they have something better to contribute to society. But then they forget that even their elders had bitched about them and they telling elder generation to 'understand' them.

It's like 'Maru etlu saru ne taru etlu kharab?'(Whatever is mine is the best and whatever is yours is worst?')

Just one question to Dhvanit, would not he take a verbal fight with Amit Sayani, if Amitji would tell him to change the way Dhavnit compare the show?

Monday, August 22, 2011

To my bestest friend

Hey there,

Remember those days of Lego n Barbie?
Days of 'Ludo' n 'Snakes n ladders'?
Days of 'Ghar Ghar' and 'Teacher Teacher'?
Let's go back there...

Remember those days of 'Diwali vacation' n 'Summer Vacation'?
Days of homework and workbook?
Days of Drawing Class and Dance Class?
Let's go back there....

Remember those days of long vacations?
Days of sleep-over?
Days of countless video games n board games?
Let's go back there....

Remember our teenage years?
Years of stupid fights?
Years of long talks?
Let's go back there....

Remember those going to movies?
Movies we watched together?
Movies 'only we can bear'?
Let's go back there....

Remember the years made us stayed apart?
Years we thought are important for career?
Years we did not allow to 'interfere' in our friendship?
Let's try to remove them....




P.S. Yeah! I'm this much emotional about you! N most imp thing is I'll always love you, n you always be part of me!!!!

Saturday, August 6, 2011

On Friendship's Day

Well.. Nothing GaGa this time... Just two of my fav songs on friendship...

1st one is dedicated to my allllll friends!! Near and Dear Ones:


So no one told you life was gonna be this way *clap*clap*clap*clap*
Your job's a joke, you're broke, your love life's DOA

It's like you're always stuck in second gear
When it hasn't been your day, your week, your month, or even your year

but..

I'll be there for you
When the rain starts to pour
I'll be there for you
Like I've been there before
I'll be there for you
'Cuz you're there for me too...

You're still in bed at ten and work began at eight
You've burned your breakfast so far... things are goin' great

Your mother warned you there'd be days like these
Oh but she didn't tell you when the world has brought
You down to your knees that...

I'll be there for you
When the rain starts to pour
I'll be there for you
Like I've been there before
I'll be there for you
'Cuz you're there for me too...

No one could ever know me
No one could ever see me
Seems you're the only one who knows
What it's like to be me
Someone to face the day with
Make it through all the rest with
Someone I'll always laugh with
Even at my worst I'm best with you, yeah

It's like you're always stuck in second gear
When it hasn't been your day, your week, your month,
or even your year...

I'll be there for you
When the rain starts to pour
I'll be there for you
Like I've been there before
I'll be there for you
'Cuz you're there for me too...

I'll be there for you
I'll be there for you
I'll be there for you
'Cuz you're there for me too...







And this one is for all those who've forgot to be in touch since a while:


Raaston mein kho gaya hai mitra
Ajnabi kyon ho gaya hai mitra (mitra)
Kuch toh kami hai saavan
Saavan sa kyon na laagey mitra, mitra
Shaamo sehar kyun mann ka
Aangan yeh soona laagey mitra, mitra
Dhoop leke jo gaya hai mitra
Ajnabi kyon ho gaya hai mitra

Yaara kaaye yaara
Kaise jaane yaara bichhda
Yaara kaaye yaara
Sang chain saara bichhda

Dil ke taaron mein, kyon hazaaron mein
Dard jaage hain
Humne baandhe jo, reshmi saare
Tootey dhaage hain
Phir haathon yeh harjaana hai
Humko adaa kar jaana hai
Sirf yaadon ka taana baana hai
Kya chhupaana hai
Haale dil jo ho gaya hai mitra (mitra)
Ajnabi kyon ho gaya hai mitra (mitra)
Kuch toh kami hai saavan
Saavan sa kyon na laagey mitra, mitra
Shaamo sehar kyun mann ka
Aangan yeh soona laagey mitra, mitra
Dhoop leke jo gaya hai mitra (mitra)
Ajnabi kyon ho gaya hai mitra

Yaara kaaye yaara
Kaise jaane yaara bichhda
Yaara kaaye yaara
Sang chain saara bichhda




Happy Friendship's day guys!!!!!!

Thursday, June 23, 2011

Ahmedabad

Well.... wanted to write on Ahmedabad since long.... but guess this video tells you a lot about my hometown, and may be all I wanted to say...


12 दरवाजों से घिरा शहर अहमदाबाद

Google Translate with Gujarati as alpha langugae : Trial

Original Post:
==============================================================
Marriages and Indian Mindset

Translated Post:
===============================================================

Within just a few weeks but I heard two dayalogsa:


Dialog 1:

"No bapa!! Partners of people in your field you sodhajo, then select with the adjustment of our past we are not hearing from old wrong "

"It is OK, but when mamma, I am now three - four boys, like, these are the final karaje Help, Please"

"OK, it's time to talk a while, but yes, we do not find it I decided to be a boy"



Dialog 2:

"Mom, I do XYZ, I married another girl to do with it?"

"Natani because it is not our girl, the other natani - in other cultures"

"It is what is the difference? And the Lucky - Unidentified girl with no forced marriage, how do I do? We met the first two are not the same, and the half - a pona hours to decide together how I can I do? "

"What is it? And your dad is in the same way I've been married, what does it do you? "

"....."

"..."

& It goes on and on and on ... Until "bakaro" martyr of the ....

**************

There have been growing at etreksana opojhita Sex / Love 's is not possible.




Daily Youth wants everything fast, he wants to lead, as expected. I choose not to do it together and it is, then, is that they are kariara Life.
The links here are the biggest problem is the question of when life partner. Boy / girl to choose her own with paranavum and there - with the parents to select the people to marry. The final results arise from this are either struggling and angry parents are either permanent life (and even vaipha) has an agreement with a partner shortly after the altercation with the results.


Like many of you have been automatically manamanam rusana then.


People believe that Love - Marriage is the ultimate result of divorce, but who am I to kapalsane also olakhum society (meaning that gharavala) of the opposition going to be married (ophakorsa Love Marriage), and four - with a four-decade.


I see a marriage ceremony, It's celebration of Love. Kase in the world - except India - Marriage and Love Marriage is not part of the arenja are provided. This great festival in which people are free to marry daughter tells the people's wishes were not seen.


This also means that the whole debate of Love - Marriage is a dream the same thing. Today's parents are now also changed, but the parents who saw the first event, but very low numbers. Mejoriti other social event like a parent. The sake of happiness to any child - parents need to see happiness in the marriage in respect of the people, not the "goats" will be martyred ..

Tuesday, March 22, 2011

an interesting email : HINDU

Found this through email, interesting one:
------------------------------------------------------------


WHY I AM A HINDU- I am a Hindu by birth... MUST READ
I thought you might find this interesting.

Four years ago, I was flying from JFK NY Airport to SFO to attend a
meeting at Monterey , CA An American girl was sitting on the right side,
near window seat. It indeed was a long journey - it would take nearly
seven hours.

I was surprised to see the young girl reading a Bible unusual of young
Americans. After some time she smiled and we had few acquaintances
talk.I told her that I am from India
Then suddenly the girl asked: 'What's your faith?' 'What?' I didn't
understand the question.
'I mean, what's your religion? Are you a Christian? Or a Muslim?'
'No!' I replied, 'I am neither Christian nor Muslim'.
Apparently she appeared shocked to listen to that. 'Then who are you?'
'I am a Hindu', I said.
She looked at me as if she was seeing a caged animal. She could not
understand what I was talking about.
A common man in Europe or US knows about Christianity and Islam, as they
are the leading religions of the world today.
But a Hindu, what?
I explained to her - I am born to a Hindu father and Hindu mother.
Therefore, I am a Hindu by birth.
'Who is your prophet?' she asked.
'We don't have a prophet,' I replied.
'What's your Holy Book?'
'We don't have a single Holy Book, but we have hundreds and thousands of
philosophical and sacred scriptures,' I replied.
'Oh, come onat least tell me who is your God?'
'What do you mean by that?'
'Like we have Jesus and Muslims have Allah - don't you have a God?'
I thought for a moment. Muslims and Christians believe one God (Male
God) who created the world and takes an interest in the humans who
inhabit it. Her mind is conditioned with that kind of belief.
According to her (or anybody who doesn't know about Hinduism), a
religion needs to have one Prophet, one Holy book and one God. The mind
is so conditioned and rigidly narrowed down to such a notion that
anything else is not acceptable. I understood her perception and concept
about faith. You can't compare Hinduism with any of the present leading
religions where you have to believe in one concept of god.
I tried to explain to her: 'You can believe in one god and he can be a
Hindu. You may believe in multiple deities and still you can be a Hindu.
What's more - you may not believe in god at all, still you can be a
Hindu. An atheist can also be a Hindu.'
This sounded very crazy to her. She couldn't imagine a religion so
unorganized, still surviving for thousands of years, even after
onslaught from foreign forces.
'I don't understand but it seems very interesting. Are you religious?'
What can I tell to this American girl?
I said: 'I do not go to temple regularly. I do not make any regular
rituals. I have learned some of the rituals in my younger days. I still
enjoy doing it sometimes.'
'Enjoy? Are you not afraid of God?'
'God is a friend. No- I am not afraid of God. Nobody has made any
compulsions on me to perform these rituals regularly.'
She thought for a while and then asked: 'Have you ever thought of
converting to any other religion?'
'Why should I? Even if I challenge some of the rituals and faith in
Hinduism, nobody can convert me from Hinduism. Because, being a Hindu
allows me to think independently and objectively, without conditioning.
I remain as a Hindu never by force, but choice.' I told her that
Hinduism is not a religion, but a set of beliefs and practices. It is
not a religion like Christianity or Islam because it is not founded by
any one person or does not have an organized controlling body like the
Church or the Order, I added. There is no institution or authority.
'So, you don't believe in God?' she wanted everything in black and
white.
'I didn't say that. I do not discard the divine reality. Our scripture,
or Sruthis or Smrithis - Vedas and Upanishads or the Gita - say God
might be there or he might not be there. But we pray to that supreme
abstract authority (Para Brahma) that is the creator of this universe.'
'Why can't you believe in one personal God?'
'We have a concept - abstract - not a personal god. The concept or
notion of a personal God, hiding behind the clouds of secrecy, telling
us irrational stories through few men whom he sends as messengers,
demanding us to worship him or punish us, does not make sense. I don't
think that God is as silly as an autocratic emperor who wants others to
respect him or fear him.' I told her that such notions are just fancies
of less educated human imagination and fallacies, adding that generally
ethnic religious practitioners in Hinduism believe in personal gods. The
entry level Hinduism has over-whelming superstitions too. The
philosophical side of Hinduism negates all superstitions.
'Good that you agree God might exist. You told that you pray. What is
your prayer then?'
'Loka Samastha Sukino Bhavantu. Om Shanti, Shanti, Shanti,'
'Funny,' she laughed, 'What does it mean?'
'May all the beings in all the worlds be happy. Om Peace, Peace, Peace.'

'Hmm ..very interesting. I want to learn more about this religion. It is
so democratic, broad-minded and free' she exclaimed.
'The fact is Hinduism is a religion of the individual, for the
individual and by the individual with its roots in the Vedas and the
Bhagavad-Gita. It is all about an individual approaching a personal God
in an individual way according to his temperament and inner evolution -
it is as simple as that.'
'How does anybody convert to Hinduism?'
'Nobody can convert you to Hinduism, because it is not a religion, but a
set of beliefs and practices. Everything is acceptable in Hinduism
because there is no single authority or organization either to accept it
or to reject it or to oppose it on behalf of Hinduism.'
I told her - if you look for meaning in life, don't look for it in
religions; don't go from one cult to another or from one guru to the
next.
For a real seeker, I told her, the Bible itself gives guidelines when it
says ' Kingdom of God is within you.' I reminded her of Christ's
teaching about the love that we have for each other. That is where you
can find the meaning of life.
Loving each and every creation of the God is absolute and real.
'Isavasyam idam sarvam' Isam (the God) is present (inhabits) here
everywhere - nothing exists separate from the God, because God is
present everywhere. Respect every living being and non-living things as
God. That's what Hinduism teaches you.
Hinduism is referred to as Sanathana Dharma, the eternal faith. It is
based on the practice of Dharma, the code of life. The most important
aspect of Hinduism is being truthful to oneself. Hinduism has no
monopoly on ideas.- It is open to all. Hindus believe in one God (not a
personal one) expressed in different forms. For them, God is timeless
and formless entity.
Ancestors of today's Hindus believe in eternal truths and cosmic laws
and these truths are opened to anyone who seeks them. But there is a
section of Hindus who are either superstitious or turned fanatic to make
this an organized religion like others. The British coin the word
'Hindu' and considered it as a religion.
I said: 'Religions have become an MLM (multi-level- marketing)industry
that has been trying to expand the market share by conversion. The
biggest business in today's world is Spirituality. Hinduism is no
exception'
I am a Hindu primarily because it professes Non-violence - 'Ahimsa
Paramo Dharma' - Non violence is the highest duty. I am a Hindu because
it doesn't conditions my mind with any faith system.
A man/ woman who change 's his/her birth religion to another religion is
a fake and does not value his/her morals, culture and values in life.

Tuesday, March 8, 2011

Happy Women's Day

આજે 8મી માર્ચ... International Women's Day એટલે કે મહિલા દિન.

ઘણા લોકોના મનમાં એવો વિચાર આવે છે કે મહિલાઓ માટે શા માટે એક વિશિષ્ટ દિન રાખવો પડે છે? મને પણ પહેલા આવા વિચારો આવતા હતા, પણ પછી મને થયું કે મહિલાઓને એક વિશિષ્ટ દિવસ ની ખરેખર જરૂરત છે.

હવે લોકોને થશે કે એક બાજુ હું કહું છું કે સ્ત્રી-પુરુષ બંને સમાન છે, તો પછી હું કેમ women's dayની તરફેણમાં છું. તો આ રહ્યા એના કારણો:

  1. આ દુનિયામાં તમામની જીન્દગી એક સ્ત્રીનેજ આભારી છે.
  2. આ દુનિયાના તમામ પુરુષોને પ્રોપર ડ્રેસિંગ સેન્સ આપનાર એક સ્ત્રી છે
  3. સહુની જીન્દગી સ્ત્રીને ફરતે જ હોય છે.
  4. સ્ત્રીની જીન્દગી ઘરના તમામ સદસ્યને ફરતે ગોળ-ગોળ ફરતી હોય છે.
તો પછી એક એવી વ્યક્તિને, જે તમારી પસંદ-નાપસંદનું ધ્યાન રાખતી હોય, તમારી તમામ જરૂરિયાત પૂરી કરતી હોય એવી વ્યક્તિને આદરની નજરોથી જોવાથી તમે કંઈ નાના નથી થઇ જવાના.

લોકો ભલે આજે એમ કહેતા હોય કે હવે તો આજ-કાલની સ્ત્રીઓ ઘરની બહાર નીકળીને,ઓફિસોમાં કામ કરતી થઇ છે. પણ શું એમ કરવાથી એમની જવાબદારીમાં ઘટાડો થયો છે? જો સ્ત્રી ઘર અને બહાર બંને જગ્યા એ કામ કરી શક્તિ હોય, અને તમે પુરુષ બનીને ઓફીસ-અવર્સ છોડીને બાકીનો સમય પત્ની,બહેન કે માતાને ઓર્ડર આપીને જ કામ ચલાવતા હોવ તો એમાં તમે સન્માનને પાત્ર નથી બની જતા.

ઘણાને થશે કે સ્ત્રીઓ એવું તે કેટલું સહન કરી લેતી હોય છે કે તેઓ સન્માનને પાત્ર બની જાય છે. તો એના જવાબમાં, ખાલી એક વાર તમારા જીવનની એક મહત્વપૂર્ણ સ્ત્રીને પ્રેમ કરો, અને ફક્ત વિચારો કે એ તમને બદલામાં એટલો જ પ્રેમ નાં કરતી હોત તો? બસ એ જવાબ તરીકે ઉદ્ભવતી ફીલિંગ્સ તો રોજબરોજની ઘટના છે.

કોઈપણ જાતના બદલાની અપેક્ષા વગર સતત બધાને પ્રેમ કરતા રહેવું તેનું નામ સ્ત્રી, અને આ જ અપેક્ષારહિત જીવનને સલામ કરવા માટે જરૂરી છે મહિલા દિનની ઉજવણી. કેમકે, "यत्र नार्यस्तु पूजयन्ते, रमन्ते तत्र देवता:"

Monday, January 31, 2011

કૃષ્ણાયન

તમે કોઈને સામાન્ય ઓળખતા હોવ અને તેના વિષે વધુ જાણવાની ઈચ્છા થાય, અને એના પરિણામે જે sources મેળવો એમાંથી તમને એ વ્યક્તિ વિષે, એના વ્યક્તિત્વ વિષે સંપૂર્ણ જાણકારી મળી જાય તો કેવું લાગે? કૃષ્ણાયન આવો જ એક અનુભવ છે....


કૃષ્ણ...હિંદુ સમાજમાં,ખાસ કરીને ગુજરાતમાં ભાગ્યેજ કોઈક એવું હશે જેને નાનપણમાં રાધા-કૃષ્ણની વાર્તા, કૃષ્ણની લીલા વગેરે વિષે ના વાંચ્યું હોય. અને જેમ જેમ મોટા થતા જઈએ તેમ તેમ આ અંગેની અનેક બીજી વાર્તાઓ, કૃષ્ણના વિવિધ સ્વરૂપથી પરિચિત થતા જઈએ છીએ, અને તેથી જ કૃષ્ણ એક એવા પુરુષ તરીકે સામે આવે છે જેમનું જીવન કદાચ આજના જમાનાને અનુરૂપ હોય. આજથી ૫,૦૦૦ વર્ષ પહેલા, આજના જેવું જીવન જીવેલી વ્યક્તિને અંદરથી ઝાંખવાની ઈચ્છા સ્વાભાવિક રીતે થઇ જ જાય, અને પરિણામે એક શોધખોળ શરૂ થાય છે,આજથી લગભગ આઠ મહિના પહેલા. ઘણા બધા પુસ્તકો, બ્લોગ અને ચર્ચાઓ પછી અંતે એક નામે સામે આવે છે, “કૃષ્ણાયન-માનવ થઈને જીવેલા ઈશ્વરની વાત”


કૃષ્ણાયન આમ તો એક નવલકથા છે, પુસ્તકના સંવાદો કાલ્પનિક છે, પરંતુ પાત્રો વાસ્તવિક છે... કૃષ્ણ, રાધા, રુક્મિણી,દ્રૌપદી, સત્યભામા, અર્જુન,કર્ણ... દરેક પાત્રો અને એ દરેકનું વ્યકિતત્વ અને એ દરેક વ્યક્તિ સાથે કૃષ્ણનું સમન્વય જાણે આપણી પોતાની જ વાત લાગે...


આમ જોઈએ તો દરેક વ્યક્તિના જીવનમાં અમુક એવા સંબંધો હોય છે જેમાં એક વ્યક્તિ કૃષ્ણ નો રોલ નિભાવતી હોય અને પરિણામે અન્ય વ્યક્તિ એ કૃષ્ણની પ્રેમિકા, અર્ધાંગિની, પ્રેયસી, સખી કે મિત્ર હોય છે... અને આ બધાને પૂરતો ન્યાય આપવામાં, કૃષ્ણ પોતાનાથી જ દૂર જતા જાય છે... અને એટલે જ અંતિમ સમયે, આ બધા સંબંધો કૃષ્ણને બાંધી રાખે છે.


સામાન્ય માન્યતાઓ પ્રમાણે લોકોને લાગશે કે આ પુસ્તકમાં નરી ફિલોસોફી હશે... કૃષ્ણને લગતી અન્ય બોક્સની જેમ જ... પરંતુ ના.... આ પુસ્તકમાં તમને તમારા સાચા કૃષ્ણ મળશે,જે તમારી સાથે તમારા study table પર કે મોર્નીંગ કોફી સાથે તમારા ડાયનિંગ ટેબલ પર તમારી સાથે હશે, તમને એમના પોતાના જીવનમાંથી બોધ આપશે, પણ કોઈ ફિલોસોફીની જેમ નહિ, પરંતુ વાર્તા ની જેમ....અને જે સૌથી વધુ જાણવા મળશે તે હશે સ્ત્રી-પુરુષની માનસિકતા અને કેવી પરિસ્થિતિમાં કોણ કેવું વર્તન કરશે તેનું નિરાકરણ અને સૌથી મહત્વનો સંદેશ....

"પ્રેમ નો અર્થ પત્નીત્વ કે પતિત્વ નથી.... લગ્ન એ પ્રેમનું પરિણામ નથી....પ્રેમ એટલે એક આકાશ નીચે ઉભા રહીને એ આકાશ તરફ જોઈને પ્રિય પત્રના સ્મિતની કલ્પના કરવી"

Monday, November 29, 2010

On birth of “someone” special:

Few months back, when I was on my vacation, I got a call from my friend. Although it was a kind of offer for me, it was more of an idea. Story goes like this:



In May 2010, an eMagazine, issued by a Gujarati Orkut community, published an article written by my close friend Bhumika. And this beautiful article ignited a spark in Vishal’s mind. As a result, we all “conceived” this beautiful idea of an e-magazine. It would be a magazine where a person could freely express his/her idea on a subject of their choosing. Language no bar.



But a child does not enter this world without mother going through labour pains. Similarly there were lots of problems attached with birth of this magazine. To start with, first we couldn’t think about how to “motivate” the whole Writer Brigade, when we gathered people to write, we couldn’t decide the name of the magazine, date of publishing first issue, etc. Finally, when everything was decided, it was the time for us “pioneers” to face our bunch of problems in our personal life. Due to various reasons, this idea was as good as dead.



At end of 6 months of labour pain, we are finally here, ready to welcome fruit of our labours to this world, after all these hustle bustle n hullabaloo.



So, our most beloved baby, COLLAGE is coming to this world, with its first issue. And I’m feeling extremely happy for this…..



And for you all, please check http://collage19.wordpress.com. This blog will be home for Collage for some time to come.





P.S.: I know, you all might feel that how can one post such *bullshit* on their blog, but these are my feelings and I am trying to give words to them

Wednesday, November 24, 2010

Life partner v/s Spouse

Last night I was chatting with a friend of mine thru texts and the track turned on this topic. So the question was what kind of girl guys prefer as their life partner? Someone who’s a “brain girl” or someone who’s a “doll girl”.



Same question I asked to my other male friends… All of them replied different attributes for their life partner. Some said, she should be beautiful with good nature, some said someone who can understand individuality. Some wanted emotionally intelligent partner, some were ready to negotiate for beauty or brain, if the girl has good amount of either.



But then my mind got one more question. That was, do people always get what they want? As in, is the person you are married to; has the same quality as you’d dreamt about?



Looking at the lives of some of my married friends, I would say it is not so all the time. Some of my friends have really got what they’d dreamt about, but few said that for them, life partner and spouse have been two different things. If given a choice they’d prefer to go with their “life partners” rather than their “spouse”
But isn’t it like we have to accept whoever is “written” in our destiny (I don’t know what kinda invisible ink they use, coz I need that ink for my exams :P )?
I can’t understand, why people get all ready to leave what they want to or what they’ve always dreamt about just for the sake of a “sanskriti”, which doesn’t allow you to go for your “life-partner”?




I don’t know what’s going on in my mind right now… but one thing is for sure, we all are a big bunch of “hypocrites”








(P.S. : guys… ‘m shocked, none of you said that she should be SEXY)

Tuesday, September 21, 2010

Marriages and Indian Mindset

હમણાં જ એક અઠવાડિયાથી પણ ઓછા સમયગાળામાં મેં બે ડાયલોગ્સ સાંભળ્યા:


Dialog 1:

“ના બાપા!!!! તમે લોકો તો તમારા ફિલ્ડના જ પાર્ટનર્સ શોધજો, પછી અમારી પસંદ જોડે એડજસ્ટમેન્ટ ના થાય તો અમારે પાછલી ઉમરે ખોટું સાંભળવું નથી”

“એ વાત તો બરાબર પણ યાર મમ્મા, મને અત્યારે ત્રણ-ચાર છોકરાઓ ગમે છે, એમાંથી ફાઈનલ કરવામાં તો મદદ કરજે, પ્લીઝ”

“ઓકે, એ વખતની વાત એ વખતે, પણ હા, અમે તારા માટે છોકરો નથી શોધવાના એ વાત નક્કી જ છે”



Dialog 2:

“મમ્મી, મને XYZ ગમે છે, તો હું કોઈ બીજી છોકરી જોડે શું કરવા લગ્ન કરું?”

“એટલા માટે કે એ છોકરી આપણી નાતની નથી, બીજી નાતની- બીજા કલ્ચરની છે”

“પણ એનાથી શું ફરક પડે છે??? અને આવી રીતે જોર-જબરદસ્તીથી કોઈપણ અજાણી છોકરી જોડે હું કઈ રીતે marriage કરું?? અમે બે આજ પહેલા મળ્યા પણ નથી, અને આવી રીતે અડધા-પોણા કલાકમાં કોઈ ને મળીને હું કઈ રીતે નક્કી કરી શકું?”

“કેમ એમાં શું છે? મેં અને તારા પપ્પા એ પણ એ જ રીતે લગ્ન કરેલા છે, તો તને શું વાંધો છે?”

“.....”

“...”

& it goes on and on and on... જ્યાં સુધી “બકરો” શહીદ ના થઇ જાય....

**************

આખી દુનિયામાં ભારત જ એક એવો દેશ છે જેમાં લોકો પોતાની લાઈફ અને વાઈફ (or હસબન્ડ) માટે પોતાના માતા-પિતાને આશરે રહે છે અને એવું પણ નથી કે એ લોકો પ્રેમમાં કે લવ-મેરેજમાં વિશ્વાસ નથી કરતા, કેમકે આજે જ્યાં ટીનએજની શરૂઆત થતા પહેલા પ્યુબર્ટી આવી જતી હોય ત્યાં ઓપોઝીટ સેક્સ તરફ એટ્રેક્શન/લવ ના થાય એ શક્ય નથી.


આ દેશમાં લોકોનું દિલ બદલાવ ઈચ્છે છે, પણ મગજ કહે છે કે આપણે જે રીતે વર્ષોથી જીવ્યા છે એમાં કંઈ ખાસ ફેરફાર ના થવો જોઈએ અને એટલે જ આજે આપણે ટેકનીકલી આગળ વધ્યા તો છીએ પણ એક રીતે જોઈએ તો હજી પણ બારમી સદીમાં જ છીએ.

આજનો યુવક બધું જ ફાસ્ટ ઈચ્છે છે, પોતાની ઈચ્છા પ્રમાણે જીવવા ઈચ્છે છે. અને એને કોઈ બાંધે એ એને પસંદ નથી પડતું, પછી એ એની કરીઅર હોય કે લાઈફ.
હવે અહિયાં સૌથી મોટો પ્રોબ્લેમ ત્યારે થાય છે જયારે લાઈફ પાર્ટનર નો સવાલ આવે છે. છોકરા/છોકરી ને પોતાની પસંદ જોડે પરણવું હોય છે અને મા-બાપ ને એ લોકોની પસંદ જોડે પરણાવવા હોય છે. આમાં થી ઊભો થાય સંઘર્ષ અને એનું અંતિમ રીઝલ્ટ ક્યાં તો પેરેન્ટ્સનો કાયમી ગુસ્સો આવે ક્યાં તો લાઈફ ( અને વાઈફ પણ) જોડે કરવામાં આવતી એક પ્રકારની સમજુતી, જે થોડા સમય પછી પાર્ટનર જોડે ના ઝગડામાં પરિણમે.


એનો મતલબ એમ પણ નથી કે લવ મેરેજમાં ઝગડા ના થાય, પણ એટલીસ્ટ એક વાતની શ્યોરિટી લવ-મેરેજમાં રહે કે, તમે ગમે તેટલું ઝગડો અંતે તો તમે ફરીને એ જ વ્યક્તિને પામવા ઈચ્છો, કારણકે એ તમારી પોતાની પસંદ છે અને તમે કોઈને જો ખરેખર ચાહતા હોવ તો ગમે તેટલા રુસણા પછી મનામણાં આપમેળે થઇ જતા હોય છે.


લોકો માને છે કે લવ-મેરેજનું અંતિમ પરિણામ છૂટાછેડા જ આવે છે, પણ હું એવા કપલ્સને પણ ઓળખું છું જેમણે સમાજ(મતલબ કે ઘરવાળા)ની વિરૂદ્ધમાં જઈને લગ્ન કર્યા હોય (ઓફકોર્સ લવ મેરેજ) અને ચાર-ચાર દાયકા સુધી સાથે રહ્યા હોય.


આમ જુઓ તો મેરેજ એક ઉત્સવ છે, It’s celebration of Love. દુનિયામાં કશે પણ-ભારતને છોડીને- આમ અરેન્જ મેરેજ અને લવ મેરેજ એમ ભાગ નથી પાડવામાં આવતા. ખાલી ભારતમાં જ આ મહાન ઉત્સવમાં જે લોકોને પરણવાનું હોય છે એ લોકોની મરજી નથી જોવામાં આવતી.


આ આખી ચર્ચાનો મતલબ એમ પણ નથી કે લવ-મેરેજ એક સ્વપ્ન સમાન બાબત છે. હવે આજના પેરેન્ટ્સ પણ બદલાઈ રહ્યા છે, પહેલી ઘટનામાં જોયા એવા પેરેન્ટ્સ પણ છે, પરંતુ બહુ જ ઓછી સંખ્યામાં. મેજોરિટી સમાજ બીજી ઘટનાના પેરેન્ટ જેવો છે. સંતાનના સુખ ખાતર કંઈપણ કરવા તૈયાર મા-બાપ એ લગ્નની બાબતમાં પણ એ લોકોનું સુખ જોવાની જરૂર છે, નહિ તો “બકરા” શહીદ થયા કરશે..

Thursday, August 19, 2010

THIS HAPPENED TO ME

This incident happened to me today as well as yesterday (today I had FUN though)....





It happened like this...




While having lunch, my landline phone rang up, and I picked up...



"Hello.."



"Hello mam, Can I speak to Mr. Siddhartha Desai?"



"May I know who's speaking? (Does this stupid not even know that grandpa is passed away 2 years back?)"



"Mam, this is XYZ(I've forgot his name) from State Bank of India"



"Sure, Can u please tell me in what matter you want to speak to him? (This is gonna be fun now..hahaha...)"



"Mam, It is a confidential matter"



"Yes, I am sure it is, but since I am his financial advisor, he anyway going to tell me this (Ghanta... FINACIAL ADVISOR)"



"No mam, we have to speak to him"



"OK, can you please tell him what data do you have about him?"



"SORRY?!?"



"You have called up to talk to a person, then you must be having data regarding him na? Can you please tell me what data you have, so I can give you some additional info?"



"What info mam?"



"That... he passed away 2 years back"



"Sorry mam?!?"



(Must have not heard properly) "HE PASSED AWAY 2 YEARS BACK"



"Didn't get you mam"



"(you idiot..... grrr....) He expired 2 years back"



"Sorry mam?!?"



"(Ahaa... this is fun...) He's shifted to somewhere else.."



"Oh..OK... mam, Can you give me his contact number?"



"I afraid I can't, that place has no telecom service yet, but I can give you his postal address"



"Oh sure mam, please give me his postal address"



"write down please, it is, 206, Heaven Apartment.."



"Yes mam.."



"Next to Hell Colony..."



"OK..."



"Cloud's way.."



"hmm..."



"GOD's country...(God help me...)"



"umm.. can u hold on for a moment??"



"Sure..."



"Mam... who's handling his business now?"



"(Who idiot now told him that grandpa had a business) What business?!?"



"His business mam... He must be having some business na?!?"



"Who told you that???? He never had any business..."



"Oh sorry mam... I am really sorry"



...and cut down the Phone




(P.S.: The aim to write down all these is to give you all a li'l laughter (probably) and to aware that SBI has started 'SPAMMING' on phone now... just like Club Mahindra used to do few years back... like... 'u've won free trip' etc.

Wednesday, August 4, 2010

Friendship means...

Hmmm... 1st Sunday of August... Entire world celebrates FRIENDSHIP'S DAY... A day specially dedicated to friends... N just because of that people start singing songs of friendship n write long n long articles/blogposts on friends n friendship... But none of them describes what friendhip is to me... n how can they do so?? It's my feeling... So lemme tell you what friendship means to me...



For me, Friendship has many meanings. Some of them are common, some uncommon... But one thing is for sure... My meaning of friendship changes from person to person....



My friends are my life and all of you are close to my heart... but stilll I have different meaning of friendship with all of you n also for all of you, my importance is different...



I have a Jay-Veeru kind of friendship too and also Veeru-Basanti kind of friendship (not exact that kinda friendship, but since 'm a gal I'm calling myself Basanti)



Friendship to me is helping out that closest person from the toughest problem, like marking proxy in attendence... Friendship also means asking to mark MY attendence to that closest friend



Friendship means... when you are having Maparesir's class test n telling the person next to you.. "yaar konsi manhus ghadi me .net liya tha" and then writing the answers with that person... li'l from ur knowledge n li'l from his/her knowledge n passing out internals of .net with average marks (Maparesir hai yaar... aur kitne aayenge... :P )



Friendship means... bunking Revdiwala's lecture n being the only person in Parikhsir's lec, by sending the rest of class to cantten (n then joining them, exactly after 3 mins ;) )



Friendship means... Exchaning readings in Physics n Chemistry practicals...



Friendship means... Having Dabba Ujani when someone from "Devils' Zone" forgets the lunch box



Friendship means... "Can I have a sip of water from your water bottle?"



Friendship means... "Night outs at Aneri's place and never-ending gossips from school time till today"



Friendship means... "Joining guitar class because you think your friend will attend it regularly because of you, n then both of u bunking the class"



Friendship mean... "Marrying your best friend on Facebook... Even though you r straight n that fake mariage makes you gay"



Friendship means... "Being a shoulder for that person when someone real close to your friend is not well"



Friendship means... "Seeking help from someone-who's not your parents, when you are at a confusing point in your relationship"



Friendship means... "Giving a tightttttt hug (on phone) at midnight, when someone close has had a break up"



Friendship means... "1st Sunday of August.. 4 close friends... having coffee+snacks at CCD... n at the end fighting for paying bill"



Friendship means... "saying 'YES' to be a back-up spouse to ur closest pal"



Friendship means... "Letting go your crush for someone you care more about"



Friendship means... "Having a chicken sub n not being caught by Superitendent of Hostel"



Friendship means... all of these n much more...





Thanx people... for coming in my life n touching my heart... Muah

Tuesday, June 29, 2010

Just for a change...

Last night, me and my best friend from school were chatting on phone... and we "discussed" an amazing topic. Though it was less of discussion and more of a real sarcasm.

I am gonna share that "scene" with u guys.... just to give u a good laugh, for a change ;)

[we are in middle of our usual weekly "gossip" on which school friend is doing what nowadays and who got laid etc and all of a sudden my friend (for u we'll call her AD) started this....]

AD: hey babes... u know... x's GF took admission in IGNOU for MBA
me: who? y? but why would she do so?? I mean x is cool with all those career oriented thing na? what's wrong then?
AD: c'mon girl... he's "cool"... when it comes about "ghar ki laxmi" they all are same.
me: seriously girl... I guess for GF they want a career oriented girl, but not for wife yaar... why why why????
AD: f**k off that thing yaar... you know they take entrance test for IGNOU.
me: (in serious tone)really???
AD: yeah... they ask u... the nailpolish u've applied is of what company?? and then they give you four options
me: and what about specialization????
AD: that would be like culinary skills, household skills, Operation Management and Disaster Management.
me: oh yea that's awesome...

[...and we both burst into a really laughter shower ]
[after a while]

AD: u know what kind of logical reasoning do they ask?
me: k what would you do if ur husband's income is 5k n your monthly expense is 6k? How would you save money?
AD: nice one babes... you r learning...
me: (while laughing) thanx babes...

[after our "all 3 floors get disturbed" laughter... I asked]

me: do u know why people go for girl like her, and not like us?
AD: why?
me: because.... they know that... girls like us would reply that expense question like... Don't worry about that 1k dude.. I'll start working and by that we can save 4k each month.
AD: hahaha... true babes... n that would hurt their "male ego". n anyways with your degree from Symbiosis, you would definitely kick his ass
me: yeah... n then comes the future scene...
AD: what future scene?
me: see... after a few years I would start earning more money... So I would then tell him to leave his job... and he would start doing all household thingie.. n since his current earning is just 5k, he would not have that much education qualification, so being a home manager would be better for him...
AD: then u'll start ordering him.. like A.. make coffee for me, why dinner is not ready yet.. etc etc
me: on dinner thing, he'd say, sorry darling, but I was busy with this xyz serial, they'd a special episode today.
AD: yeah.... n then u'd say, ohhh... u and ur serials...
me: LOL... still biggie... what if he'd miss an episode, n of course, he'd blame me for that, k since u wanted me to make dinner ready by this time, I missed today's episode. Now I have to watch it at night...
AD: babes... that'd affect your life only...

[giggle.. giggle...]

me: this way... there'd come a time, when people know him as AK's husband...
AD: yeah babes... n may be he'd take ur surname as his...
me: but still... why x would go for a girl like y and not a girl like us..
AD: c'mon babes... his love is arranged...
me: WTH!!!!!!!!
AD: yea... I just come to know... It's all for his business and all...
me: cool... but still... question remains the same... why an IGNOU MBA??? If he wants an MBA, he could have gone for some girl from a normal college, even H.L. MBA is good yaar.
AD: may be, his mom wanna say in front of her "kitty party" group, that she got an MBA bahu..
me: whatever yaar... this sucks...

[...and I changed the topic... but still I can't understand this "double standards"]



[P.S.:
1) being a home maker is a good thing, I know, but being JUST a home maker not gonna work yaar... I mean, it doesn't make any kind of sense in today's world.
2) this one is just for a little fun at our side, and thought I should share it. No intension to make fun of anyone out there
]

Monday, June 28, 2010

Relationship that has no name

There are some relations which are damn difficult to understand. You sometimes don’t know what name you are supposed to give to that relationship… Is it just friendship??? Or is it Love??? You’d say that such relations are called best-friends… but there is a relationship, which is beyond the category of ‘best-friends’ and does not fall under the category of “love”.



There is no such name for this feeling… You’d feel that person so close to your heart and life that you’d just can’t live without that person. And this thing becomes complicated when one of you is married. Because you know that your spouse not going to understand this relationship and you also know that the other person is really important to you and it becomes worse when your spouse start thinking that the other person is creating problems in your marriage life.



And this thing is difficult for that other person too. S/he just wants to be that friend who never breach trust of his/her “best friend”, but sometimes that friend begins to think that s/he is a disturbance in his/her life. It’s just not the way s/he wants to treat his/her single friend, but it’s something natural to happen.



I don’t know much about this relationship world but I too have such relationships… Both with some of my female friends as well as my male friends. A relationship which doesn’t have any name for the people out there, but we know that we r sharing this “something special” relationship. May be our “friendship” is not acceptable for society, especially Indian society. Some think that I am gay, because I am just too close to that girl, n I love her like my kid sis (though people won’t notice that). Same way with my male friends. Okey, I am too friendly, but not like him in that sense that I would come between his serious commitments and family relationship.



I sometimes really don’t understand whom to blame for this. Can a girl-who probably would take active participation in some “Purush samovadi andolan”- be so narrow-minded that she’d just simply start building up a negative impression for that girl because of whom her husband is emotionally alive???? I seriously don’t know what to do with this type of relationship, which is a damn normal thing in today’s “cyber” world and with our Gen-X…


Anyways… My part of “Monsoon” has begun already… So ‘m enjoying “rimzim bearish”… All the best people… For both monsoon and this out-of-way kinda relationship ;)

Monday, June 14, 2010

First Rain of the Season




Monsoon has begun in India and so are the various songs on rains, ranging from classic oldie bollywood songs to regional songs. And with this rainy season, stories and feelings of first rain start too.



Well…. First Rain… According to some Indian writers, First Rain is the rain where you get chances to get “wet” (pun is included, intended) with your special someone … But there is no mention of what to do when one does not have someone that much special, so I thought I’ll celebrate the first rain of this season with my friends. College friends were not in Pune, so celebrated it with my office friend.



As per my amdavadi rituals for “Pehlo Varsad”(First Rain), I have to welcome the rain Gods with garma garam daalwada (will give you recipe if u guys want)- ofcourse from Gujarat Dalwada Centre, but, Pune has different ritual, it’s to have Vada-pav, but was not in mood of that… So I started the celebration with a cutting. My next ritual is to have a good rain-bath but unfortunately, the time we left office the rain was almost gone. Now you will think that then what I did do to celebrate the first rain…



Okk, so now I’ll tell you what we did today…. When we left office, the water clogging in our gully was at its peak as you can see in the photograph attached, so after having a cutting, we walked till the main road, water was there too, but we somehow managed to start our journey to my way back home. The atmosphere was chilling cold but that was not enuf to shake our mood of masti, hence we decided to go for a li’l drive in nearby area.


That drive gave real pleasant moments for eyes… all scenery was totally green n really awesome. And as if rain Gods were listening to our prayers, it started drizzling. In short, it was most awesome day today. Though I had some typical girlie fearsome moments, regarding a mouse n of course, a snake (how can I forget that!!!).



But in all these I missed my cell phone a lott, if that unavoidable incident had not happened 20 days back, then I must have clicked some really awesome pics of the nature, but abhi ke liye, enjoy with my these clicks….



Happy Monsoon people!!!!!